» 'હિન્દીની' ગુજરાતી આવૃતિ આ વેબ-સાધનની મદદથી ગુજરાતી લખી શકાય છે. આ સાધનને તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડ પણ કરી શકાય છે. http://hindini.com/tool/gujarati/gujarati.html
» ગુજરાતી ટાઇપ-પેડ વિશાલ મોણપરા દ્વારા નિર્મિત આ ટાઈપ પેડથી આપ સાધારણ કી-બોર્ડથી ગુજરાતીમાં લખી શકો છો. http://www.vishalon.net/TypePad/GujaratiTypePad/tabid/80/Default.aspx